Vaidik Yug Pdf Materials Download

Vaidik Yug Pdf Materials Download

Vaidik Yug Pdf Materials Download

Vaidik Sanskruti Learngujarat

વૈદિક સંસ્કૃતિને બે વિભાગમાં વહેચવામાં આવે છે.

  1. ઋગવેદિક-કાળ (ઈ.પૂ. 1600- ઈ. પૂ. 1000)
  2. ઉત્તર વૈદિક-કાળ (ઈ.પૂ. 1000 – ઈ. પૂ. 600)
  • વેદ એ સંસ્કૃત રૂપ વિદમાંથી બનેલો શબ્દ છે. તેનો અર્થ જ્ઞાન થાય છે.
  • આ સંસ્કૃતિ વેદસાહિત્ય પર આધારિત હોવાથી તેણે વૈદિક સંસ્કૃતિ કહે છે. તેના પ્રવર્તકો આર્યો હોવાથી આર્યસંસ્કૃતિ પણ કહેવાય છે.
  • આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા હતું તેવા મેક્સમુલરના અભિપ્રાયને વિદ્વાનો વધારે પ્રાધાન્ય આપે છે.
  • આર્યોએ સૌપ્રથમ પશ્ચિમોત્તર ભારતમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસવાટ કર્યો હતો.

સપ્તસિંધુ (નદીના પૌરાણિક નામો)

  1. સિંધુ પુરુષણી (રાવી)
  2. પુરુષણી (રાવી)
  3.  શત્રદ્રી (સતલજ)
  4. અસ્કીની (ચિનાબ)
  5. વિતસ્તા (ઝેલમ)
  6. 6. સુરસુતી (સરસ્વતી)
  7. વિપાશા (બિયાસ)

મહાકાવ્યો

  • રામાયણ : સંકલનકર્તા (રચયિતા) : વાલ્મિકી ઋષિ
  • સાત કાંડમાં વિભાજીત છે. બાલકાંડ, અયોધ્યાકાંડ અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ, સુંદરકાંડ, ઉત્તરકાંડ.
  • મહાભારત : સંકલનકર્તા (રચયિતા) : મહર્ષિ વેદવ્યાસ (કૃષ્ણ દ્વૈપાયન)
  • શરૂઆતમાં નામ ‘જય’ સંહિતા હતું. હાલમાં શ્લોકોની સંખ્યા 1 લાખ છે તેથી તેને ‘શતસહસ્ત્ર સંહિતા’ તરીકે ઓળખવામાં આવે છે. 18 પર્વમાં વિભાજીત છે. ભીષ્મપર્વમાંથી ગીતા લેવામાં આવી.

ऋग्‍वैदिककालीन देवता

   देवता                  संबंध
इंद्र युद्ध का नेता और वर्षा का देवता
अग्नि देवता और मनुष्‍य के बीच मध्‍यस्‍थ
वरुण पृथ्‍वी और सूर्य के निर्माता,समुद्र का देवता,विश्‍व के नियामक एवं शासक,सत्‍य का प्रतीक,ऋ‍तु परिवर्तन एवं दिन-रात का कर्ता
द्यौ आकाश का देवता (सबसे प्राचीन)
सोम वनस्‍पति देवता
उषा प्रगति एवं उत्‍थान देवता
आश्विन विपत्तियों को हरनेवाले देवता
पूषन पशुओं का देवता
विष्‍णु विश्‍व के संरक्षक और पालनकर्ता
मरुत आंधी-तूफान का देवता

ऋग्वेदकालीन नदियां

प्राचीन नाम आधुनिक नाम प्राचीन नाम आधुनिक नाम
क्रुमु कुर्रम विपाशा व्यास
कुभा काबुल दृषद्वती घघर
मित्रता झेलम गोमती कोमल
असिक्नी चुनिव सुवस्तु स्वात
 प्रुशनी रावि शुषोम सोहन
शतुद्री सतलज मृद्व्रिद्धा गुरुवर्मन

Click Here To Download