રણજિતરામ મહેતા

રણજિતરામ મહેતા રણજિતરામ મહેતા જીવન તેમનો જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૮૮૧ના રોજ સુરત ખાતે થયેલો. તેમનાં પિતા વાવાભાઈ અમદાવાદ મ્યુનસિપલ કમિટિમાં મુખ્ય ઈજનેર પદે હતા, આથી તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ થયું. સને. ૧૯૦૩માં તેમણે ગુજરાત કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની ઉપાધી મેળવી અને ત્યાં જ આઠ માસ સુધી સંશોધક તરીકે કાર્ય કર્યું. સને. ૧૯૦૬ થી ૧૯૧૭ …

Read moreરણજિતરામ મહેતા