ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ)

ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ) ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ) સ્થાપક : પોપટલાલ શાહ પ્રકાશન : ગુજરાત સંશોધન મંડળ જર્નલ પોપટલાલ શાહે સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તે માટે સંમેનનો યોજી મુંબઈમાં ગુજરાત સંશોધન મંડળની સ્થાપના કરી હતી. ‘ગુજરાત સંશોધન મંડળ જર્નલ’ નામક ત્રૈમાસિક પ્રગટ થાય છે.

પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા)

પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા) પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા) સ્થાપના : ઈ.સ. 1916 વડોદરા સાહિત્ય સભા ઈ.સ. 1944 પ્રેમાનંદ સાહિત્ય સભામાં રૂપાંતર ગુજરાતી ભાષાના વિકાસ અર્થે ઈ.સ. 1916માં વડોદરા ખાતે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઇ. જે વડોદરા સાહિત્ય સભાને ઈ.સ. 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ મળ્યું. ગુજરાતી ભાષાનસ સાહિત્યને ઉત્તેજન આપવા પ્રેમાનંદ સાહિત્ય સભા સાહિત્યિક ગ્રંથોનું …

Read moreપ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા)

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થાપના : ઈ.સ. 1905 સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી પ્રકાશન : પરબ ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને આગળ ધપાવવા રણજિતરામ વાવાબાઈ મહેતાના પ્રયાસથી અમદાવાદમાં ઈ.સ. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઇ. ગુજરાતી સાહિત્ય પરિષદના પરિષદ પ્રથમ પ્રમુખ તરીકે ઈ.સ. 1905માં ગોવર્ધનરામ ત્રિપાઠીની નિમણુક થઇ હતી. વર્ષ 1920માં પરિષદમાં અતિથી વિશેષ …

Read moreગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અત્યાર સુધી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે ’પરબ’માં કશું પ્રગટ થયું નથી. સ્વાયત્તતા વિશે ’પ્રત્યક્ષ’નો તંત્રીલેખ સ્મરણમાં છે. ’નિરીક્ષક’માં તથા વર્તમાનપત્રોમાં એના વિશે ચર્ચાઓ થતી રહી છે. પ્રજામાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે ગેરસમજ વધતી હોવાનું જણાય છે. ’મુઠ્ઠીભર લોકો જ સ્વાયત્તતાના નામે વાતાવરણ બગાડી રહૃાા છે …

Read moreગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)

ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સ્થાપના : ઈ.સ. 1982 સ્થાપક : ગુજરાત રાજ્ય પ્રકાશન : શબ્દસૃષ્ટિ ગુજરાત રાજ્યમાં ભાષાઓના વિકાસ અર્થે ઈ.સ. 1960માં ભાષા નિયામકની કચેરીની સ્થાપના થઇ. ઈ.સ. 1978-79માં ભાષાનિયામકની કચેરી અંતર્ગત સિંધી-ઉર્દુ વગેરે ભાષાનો આરંભ થયો. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ઈ.સ. 1982માં થઇ અને ડિસેમ્બર 1982ની ભાષા નિયામકની ભાષા ઉત્કર્ષ …

Read moreગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)

ભારતીય વિદ્યાભવન (મુંબઈ)  

ભારતીય વિદ્યાભવન (મુંબઈ) ભારતીય વિદ્યાભવન (મુંબઈ) સ્થાપક : કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશીએ ‘સાહિત્ય સંસદ’ પશ્ચાત ‘ભારતીય વિદ્યાભવન’ નામક બીજી સ્થાપના કરી હતી. ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરે છે. શામળ અને પ્રેમાનંદનમા ગ્રંથોનું સંશોધનાત્મક કાર્ય ‘ભારતીય વિદ્યાભવન’ દ્વારા થયું છે. જામનગર તા. ૯ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભારતીય વિદ્યાભવન જામનગર …

Read moreભારતીય વિદ્યાભવન (મુંબઈ)  

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશી કનૈયાલાલ મુનશી પ્રારંભિક જીવન કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ – ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. …

Read moreકનૈયાલાલ મુનશી

નર્મદ સાહિત્ય સભા (સુરત)

નર્મદ સાહિત્ય સભા (સુરત) નર્મદ સાહિત્ય સભા (સુરત) સ્થાપના : ઈ.સ. 1923 (ગુજરાતી સાહિત્ય મંડળ) ઈ.સ. 1939 (નર્મદ સાહિત્ય સભામાં રૂપાંતર) ઈ.સ. 1923માં ખાતે ગુજરાતી સાહિત્યિક મંડળની સ્થાપના થઇ. જે સંસ્થાને ઈ.સ. 1939માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું. નર્મદ સાહિત્ય સભા દ્વારા હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ, કવિ કાલિદાસ સમારોહ, મુળરાજ સોલંકી સહસ્ત્રાબ્દી જેવા કાર્યક્રમો યોજી ગુજરાતી …

Read moreનર્મદ સાહિત્ય સભા (સુરત)

Buddhivrdhak Sbha (Surat)

Buddhivrdhak Sbha (Surat) Buddhivrdhak Sbha (Surat) સ્થાપના : ઈ.સ. 1851, 1923 સ્થાપના : કવિ નર્મદ  કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી કરી. આ સંસ્થાના આશ્રયે તેમણે ‘મંડળી મળવાથી થતા લાભ’ નામનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું. જે કવિ નર્મદનું પ્રથમ ગદ્ય લખાણ છે. બુદ્ધપ્રકાશની સ્થાપના 1850 માં પાઠયપતિ તરીકે લિથટાઇપ તરીકે …

Read moreBuddhivrdhak Sbha (Surat)

કવિ નર્મદ ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર

કવિ નર્મદ ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર કવિ નર્મદ ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર નર્મદે આજથી 150 વર્ષ પહેલાં સમાજની કુપ્રથાને તોડવા માટે વિધવા સાથે લગ્ન કર્યા હતા (જન્મ- 24-8-1833 મૃત્યુ- 26-2-1886) સહુ ચાલો જીવતા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. નિરાશ થયેલાઓને પ્રેરણા આપતા આ શબ્દો લખનારા વીર કવિ નર્મદનો જન્મ 1833ની …

Read moreકવિ નર્મદ ગુજરાતી ગદ્યના પિતા સાહિત્યકાર