Gujarat Vernacular Society
Gujarat Vernacular Society Gujarat Vernacular Society ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા – અમદાવાદ) સ્થાપના : ઈ.સ. 1848 સ્થાપક : ફાર્બસ સાહેબ પ્રકાશન : વરતમાન (સાપ્તાહિક), બુદ્ધિપ્રકાશ (પખવાડિક અને ત્યારબાદ માસિક) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી સૌથી જૂની સંસ્થા છે. ઇસ્ટ ઇન્ડિયામાં પ્રતિનિધિ તરીકે અમદાવાદ આવેલા ફાર્બસ સાહેબે કવિ દલપતરામની… Read More »