Talati

Talati

Talati

સચિવાલય/બિન સચિવાલય સેવા/પંચાયત પસંદગી મંડળ/ગુજરાત હાઇકોર્ટ/ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત

કારકુન/તલાટી/ઓફીસ આસિસ્ટન્ટ સીનીયર/જુનિયર ક્લાર્ક પરીક્ષા

શૈક્ષણિક લાયકાત : ધોરણ-12 પાસ/ ગ્રેજ્યુએશન

વય મર્યાદા : 18 થી 33 વર્ષ

સચિવાલય તથા બિન—સચિવાલય વિભાગોમાં કારકુન તથા ઓફીસ આસિસ્ટન્ટ પરીક્ષા

  • હેતુલક્ષી (2 કલાક)
ભાગ 1 લેખિત કસોટી (200 ગુણ)
1.     ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ 25 ગુણ

 

2.     ગુજરાતી વ્યાકરણ 25 ગુણ

 

3.     ગુજરાતી વ્યાકરણ 25    ગુણ

 

4.     ભારત-ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય  વિજ્ઞાન, અંકગણિત

 

1.     50 ગુણ

 

5.     કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કમ્પ્યુટર થીયરી 25 ગુણ
6.     જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન 50 ગુણ

 

  • કમ્પ્યુટર ટેસ્ટ (90 મિનિટ)
ભાગ 2 કમ્પ્યુટર ટેસ્ટ (100 ગુણ)
1.     ગુજરાતી ટાઈપીંગ ટેસ્ટ 20 ગુણ
2.     અંગ્રેજી ટાઈપીગ ટેસ્ટ 20 ગુણ
3.     આપેલ માહિતી ઉપરથી પ્રેઝેન્ટેશન માટેની સ્લાઈડો તૈયાર કરવી 15 ગુણ
4.     એક્સેલ સ્પ્રેડશીટ તૈયાર કરવી અને ગાણીતીય સમસ્યાના જવાબ કરવા 15 ગુણ
5.     આપેલ વર્ડ ડોક્યુમેન્ટમાં ભૂલો શોધવી અને સ્પેલિંગ/જોડણી સુધારવા, કોમેન્ટ રીમુવ, સ્પેલિંગ ચેક, માર્જીન સેટિંગ, ટેબલ ઇન્સર્ટ, ટેક્સ હાઈલાઈટ 15 ગુણ
6.     જાહેર કરેલ સરનામા ઉપર ઈ-મેઈલ મોકલવા 15 ગુણ

કારકુન –તલાટી પરીક્ષા

  • પસંદગી પ્રક્રિયા:

કારકુન તથા તલાટીની જગ્યા ઉપર પસંદગી પામવાના હેતુસર ઉમેદવારે નીચે જણાવેલ પરીક્ષાની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

લેખિત કસોટી (હેતુલક્ષી) (100 ગુણ)
ગુજરાતી ભાષા 15 ગુણ
ગુજરાતી વ્યાકરણ 15 ગુણ
અંકગણિત 15 ગુણ
અંગ્રેજી વ્યાકરણ 15 ગુણ
સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્ય 40 ગુણ
કુલ 100 ગુણ
  •  આખરી પસંદગી

કારકુન-તલાટીની જગ્યા માટેની પસંદગી યાદી (મેરીટ લિસ્ટ) લેખિત કસોટીમાં મેળવેલ ગુણના આધારે બનાવવામાં આવશે.

નોંધ : કારકુન-તલાટીની પસંદગી યાદી માટે કોઈ પણ પ્રકારની કમ્પ્યુટર કસોટી યોજવામાં આવતો નથી. વખતોવખત પ્રસિદ્ધ થતી વિવિધ ભરતી પરીક્ષાઓની જાહેરખબરમાં દર્શાવેલ પસંદગી પ્રક્રિયાને માન્ય ગણવી.

Talati
Name Material By Download
Ice Rajkot ICE Revenue Talati Mock Test Paper 54 PDF Download Learngujarat Download
Talati Exam Most Important General Knowledge Download Learngujarat Download
Private: Revenue Talati Models paper by world in box Paper 1 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 2 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 3 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 4 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 5 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 6 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 7 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 8 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 9 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 10 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 11 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 12 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 13 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 14 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 15 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 16 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 17 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 18 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 19 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 20 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 21 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 22 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 23 Learngujarat Download
Revenue Talati Models paper by world in box Paper 24 Learngujarat Download
Revenue Talati Models Paper by world in box Paper 25 Learngujarat Download
Revenue Talati Models Paper 26 Learngujarat Download
Revenue Talati Models Paper 27 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 28 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 29 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 30 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 31 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 32 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 33 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 34 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 35 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 36 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 37 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 38 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 39 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 40 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 41 Learngujarat Download
Revenue Talati Model Paper By Learngujarat Paper 42 Learngujarat Download
Revenue Talati Solved Question Paper : (28-02-2016) Marugujarat Download
Talati Cum Mantri Question Paper 2015

 

GeniusGuruji Download
Revenue Talati Solved Question Paper : (16-02-2014)

 

Marugujarat Download
GPSSB Talati Cum Mantri Question Paper 2014

 

Marugujarat Download
GPSSB Talati Cum Mantri Question Paper

 

Learngujarat Download
Revenue Talati Question Paper 2015 Marugujarat Download
Talati 20 Model Paper Set OjasUpdates Download