ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અત્યાર સુધી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુદ્દે ’પરબ’માં કશું પ્રગટ થયું નથી. સ્વાયત્તતા વિશે ’પ્રત્યક્ષ’નો તંત્રીલેખ સ્મરણમાં છે. ’નિરીક્ષક’માં તથા વર્તમાનપત્રોમાં એના વિશે ચર્ચાઓ થતી રહી છે. પ્રજામાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા વિશે ગેરસમજ વધતી હોવાનું જણાય છે. ’મુઠ્ઠીભર લોકો જ સ્વાયત્તતાના નામે વાતાવરણ બગાડી રહૃાા છે… Read More »